🔥 TRENDING સરસ મેળો 2026’નું ઉદ્ઘાટન Over 100,000 Attend Dussehra Mela and... Injured Cow Regains Mobility with Arti... राजस्थान पुलिस | जिला दौसा पंचायतीरा... वाराणसी में शादी का झांसा देकर दुष्कर्... લોકગાયિકા મૈથિલી ઠાકુરનું જામનગર એરપોર...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પર્યાવરણનું સંરક્ષણ, ટૂરિઝમને પ્રોત્સાહન, આકર્ષણનું કેન્દ્ર એટલે રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’...

✍️ Reporter: Atul Thakor 🗓 28 Oct 2026, 06:30 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પર્યાવરણનું સંરક્ષણ, ટૂરિઝમને પ્રોત્સાહન,
આકર્ષણનું કેન્દ્ર એટલે રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’...

પોરબંદરના ઓડદર ગામમાં 14 હેક્ટર વિસ્તારમાં વિકસિત ‘સર્વોદય વન’માં 70થી વધુ પ્રજાતિનાં આશરે 1.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે; ગાંધીવિચારો અને પર્યાવરણ સંરક્ષણના સમન્વય સમાન આ વનથી જિલ્લામાં ઇકો-ટૂરિઝમને વેગ મળવાની સાથે સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભરતાને મળી રહ્યું છે પ્રોત્સાહન...
📲Get App