🔥 TRENDING भागलपुर-कटिहार स्पेशल ट्रेन का परिचालन... પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન શ્યા... આજરોજ ઝીલવાણા ઞામે સેવા સેતુ કાર્યક્રમ... સેવા પરમો ધર્મઃ’ના સંકલ્પથી ‘વિકસિત ભા... राजघाट पहुंचे राहुल गांधी और प्रियंका... बाइक चोर गिरोह पर रामगढ़ पुलिस की बड़ी...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો...

સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 05:08 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો...

જન સેવા અને રાષ્ટ્ર નિર્માણના 25 વર્ષના સેવાદાયિત્વને બિરદાવતા દેશભરના નેતાઓ અને યુવાનો; અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરાયું...

વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતની યુવા શક્તિ 'We Will Do It'ના બુલંદ સંકલ્પ સાથે અગ્રેસર રહેશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
📲Get App