🔥 TRENDING અમરેલી આરોગ્ય પંચાયતની મહિલા ક્લાર્કે... Army Sepoy Dies After Alleged Assault... MHA Announces Transfer of 4 AGMUT Offi... 267 Mithuns Die in Foot‑and‑Mouth Outb... Scientists Find Rare Orchid Species in... Jammu & Kashmir's 200-Unit Free Power...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પંચમહાલના કાલોલ બસ સ્ટેન્ડમાં એસટી બસમાં અચાનક આગ, 25 મુસાફરોમાં અફરાતફરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Sep 2026, 12:30 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલના કાલોલ બસ સ્ટેન્ડમાં એસટી બસમાં અચાનક આગ લાગી, ડ્રાઈવરે ફાયર એક્સિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને મુસાફરો જીવ બચાવવા કૂદ્યા.

પંચમહાલના કાલોલ બસ સ્ટેન્ડમાં ભરેલી એસટી બસમાં અચાનક આગ લાગી, જેના કારણે મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ.

બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા. પ્રાથમિક અનુમાન મુજબ બસના વાયરિંગમાં અચાનક ખામી સર્જાતા આગ લાગી હતી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસમાં રાખવામાં આવેલા ફાયર એક્સિંગ્વિશરથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો.

મુસાફરો જીવ બચાવવા કૂદ્યા અને સુરક્ષિત રીતે બહાર નીકળ્યા.
📲Get App