🔥 TRENDING एटा में शटरिंग कार्य के दौरान 28 वर्षी... ऑन लाइन पिंड दान का पण्डा समाज ने किया... दुल्हिन बाजार में शराब पीकर हंगामा कर... ಖಾಲಿ ಕೊಡಗಳೊಂದಿಗೆ ಗ್ರಾಪಂ ಕಚೇರಿಗೆ ಮುತ್ತಿ... सर्वोच्च न्यायालयात शिंदे गट व उद्धव ठ... Delhi Man Arrested Over Wife's Murder...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધારી તાલુકા છતડીયા ગામમાં 25 લાખનું ગ્રામ પંચાયત કચેરીનું નવીનીકરણ સમારંભ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 16 Sep 2026, 07:40 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તાલુકા છતડીયા ગામમાં 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નવીનીકરણ સમારંભ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરબાપુની હાજરીમાં યોજાયો.

ધારી તાલુકા છતડીયા ગામમાં 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયત કચેરીનું નવીનીકરણ સમારંભ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરબાપુની હાજરીમાં યોજાયો.

આ વિકાસકાર્યનું મંજૂરી ધારાસભ્ય જે.વી. કાકડીયાની મંજૂરીથી આપવામાં આવી હતી. સમારંભમાં ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, મહામંત્રી ચંદ્રેશભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ હિરપરા, તાલુકા પંચાયત મહેશભાઈ સાવલીયા, કારોબારી ચેરમેન રમેશભાઈ માલણીયા, સદસ્ય બાબાભાઈ વાળા, નગરપાલિકા સદસ્ય ઉમેશભાઈ ધાધલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભરતભાઈ અંટાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

સરપંચ ખોડીદાસભાઈ કાછડીયા અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા, જે વિકાસકાર્યના સફળ પૂર્ણતાને ઉજવવા માટે હાજર રહ્યા.
📲Get App