🔥 ट्रेंडिंग राजा साह जी का बस्ती रेलवे स्टेशन पर ट... આ વિડિઓ ૪ ડિસેમ્બર, ૧૯૮૬ ના રોજ અપનાવવ... अररिया के स्कॉटिश पब्लिक स्कूल में दीप... रानीगंज थाना क्षेत्र में सड़क किनारे ग... બ્રહ્માણીનગરમાં 50 મીટર વિસ્તાર અંધકાર... જો કોઈ ઉમેદવાર સેવાની વચ્ચે રાજીનામું...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
जीवनशैली

આજે અદાણી સીએનજી ગેસ મા 2.30 રુપિયા નો ભાવ વધારો જોવા મળ્યો

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 05 नव. 2026, 11:59 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અદાણી ટોટલ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે.₹2.30 પ્રતિ કિલો,
*અમદાવાદમાં ભાવ ₹100.77 પ્રતિ કિલો (પ્રથમ વખત ₹100 નો આંકડો પાર કરીને)*

*અને વડોદરામાં ₹98.95 પ્રતિ કિલો થઈ ગયો .*

આ અગાઉ 23 ઓક્ટોબર, 2026 ના રોજ પ્રતિ કિલો ₹4.45 નો વધારો કરવામાં આવ્યો હતો, જે કુદરતી ગેસ અને LNG પ્રાપ્તિ ખર્ચમાં વધારો થવાને કારણે થયો હતો.

અદાણી સીએનજીના અપડેટેડ ભાવ

• અમદાવાદ: ₹100.77 પ્રતિ કિલો (₹98.47 થી વધીને)
• વડોદરા: ₹૯૮.૯૫ પ્રતિ કિલો
• અન્ય પ્રદેશો: સ્થાનિક કર અને ખર્ચના આધારે શહેરોમાં સામાન્ય રીતે ₹87.00 થી ₹108.35 પ્રતિ કિલોગ્રામની વચ્ચે.
📲Get App