🔥 TRENDING બ્રહ્માણીનગરમાં 50 મીટર વિસ્તાર અંધકાર... જો કોઈ ઉમેદવાર સેવાની વચ્ચે રાજીનામું... Third‑gender voter registration in Kar... Government to Announce Diwali Bonus To... Rajasthan's Mobile Veterinary Units Se... One dead as sarpanch candidate support...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

આજે અદાણી સીએનજી ગેસ મા 2.30 રુપિયા નો ભાવ વધારો જોવા મળ્યો

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 05 Nov 2026, 11:59 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અદાણી ટોટલ ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે.₹2.30 પ્રતિ કિલો,
*અમદાવાદમાં ભાવ ₹100.77 પ્રતિ કિલો (પ્રથમ વખત ₹100 નો આંકડો પાર કરીને)*

*અને વડોદરામાં ₹98.95 પ્રતિ કિલો થઈ ગયો .*

આ અગાઉ 23 ઓક્ટોબર, 2026 ના રોજ પ્રતિ કિલો ₹4.45 નો વધારો કરવામાં આવ્યો હતો, જે કુદરતી ગેસ અને LNG પ્રાપ્તિ ખર્ચમાં વધારો થવાને કારણે થયો હતો.

અદાણી સીએનજીના અપડેટેડ ભાવ

• અમદાવાદ: ₹100.77 પ્રતિ કિલો (₹98.47 થી વધીને)
• વડોદરા: ₹૯૮.૯૫ પ્રતિ કિલો
• અન્ય પ્રદેશો: સ્થાનિક કર અને ખર્ચના આધારે શહેરોમાં સામાન્ય રીતે ₹87.00 થી ₹108.35 પ્રતિ કિલોગ્રામની વચ્ચે.
📲Get App