🔥 TRENDING भगवानगंज थाने में छह एएसआई को एसआई पद... વઘઈની કરિયાણાની દુકાનમાંથી ચોરી, અંકલે... घोरहुंआ मुसहरी में शराबबंदी जागरूकता अ... બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા SP શ્રી પ્ર... Marine Electricals shares jump 7% on n... Goa Police Find Two Elderly Sisters De...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારનો જઘન્ય ગુનો આચરનારા 23 વર્ષના યુવાનની ધરપકડ

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 09:08 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે ઝાડીમાં 45 વર્ષની શ્રમિક મહિલાની હત્યા કેસમાં પોલીસે ઓડિશાના 23 વર્ષીય પ્રેમસિંગ પુરીબાગની ધરપકડ કરી.PM રિપોર્ટમાં ખુલાસો થયો કે આરોપીએ પહેલા ગમછાથી ગળેટૂંપો આપી હત્યા કરી, પછી દુષ્કર્મ આચર્યું હતું. ફેક્ટરી જતી મહિલા પર હુમલો કર્યો હતો.
📲Get App