🔥 TRENDING ઝાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભુરિયા... दलित उत्थान संघर्ष सेवा समिति के प्रदे... હરીકૃષ્ણ મંદિરમાં ભજન-કિર્તન અને ભોજન... अलवर नगर निगम के पहले महापौर चुनाव में... આજરોજ પશિ્ચમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ... અમદાવાદ એરપોર્ટ પર બેગમાંથી રૂ. 8.90 ક...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આખરે રહસ્ય ખૂલ્યું હત્યાબાદબળાત્કારનોજઘન્યગુનો આચરનારા 23 વર્ષનાયુવાનની ધરપકડ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 08:54 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે ઝાડીમાં 45 વર્ષની શ્રમિક મહિલાની હત્યા કેસમાં પોલીસે ઓડિશાના 23 વર્ષીય પ્રેમસિંગ પુરીબાગની ધરપકડ કરી.PM રિપોર્ટમાં ખુલાસો થયો કે આરોપીએ પહેલા ગમછાથી ગળેટૂંપો આપી હત્યા કરી, પછી દુષ્કર્મ આચર્યું હતું. ફેક્ટરી જતી મહિલા| પર હુમલો કર્યો હતો.
📲Get App