🔥 ट्रेंडिंग भैया मित्तल के आगमन पर सिटापुर में उत्... Blast reported in Ghaziabad, Uttar Pra... सर्जियो गोर ने यूएस दूतावास में दिवाली... यात्रियों ने चलती ट्रेन की खिड़की से च... दिल्ली के बाजारों में दीवाली की अंतिम‑... प्रधानमंत्री नरेंद्र मोदी ने दीपावली प...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવાસેતુ કાર્યક્રમ 22/23 તારીખે બે દિવસ ચાલશે, ઉપસ્થિત ડેપ્યુટી કલેકટર અને નગરપાલિકા અધિકારીઓ
स्थानीय

સેવાસેતુ કાર્યક્રમ 22/23 તારીખે બે દિવસ ચાલશે, ઉપસ્થિત ડેપ્યુટી કલેકટર અને નગરપાલિકા અધિકારીઓ

✍️ रिपोर्टर: Vipul Parmar 🗓 22 सित. 2026, 11:55 AM 👁 136
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

22/23 તારીખે સવારે 9:00 થી સાંજે 20:00 સુધી બે દિવસ ચાલેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર, નગરપાલિકા પ્રમુખ, વોર્ડ પ્રમુખ અને હોદેદારોએ હાજરી આપી.

22/23 તારીખે બે દિવસ ચાલશે સેવાસેતુ કાર્યક્રમ સવારે 9:00 થી બપોરના 2:00 સુધી યોજાયો.

આ કાર્યક્રમમાં લીંબડીના ડેપ્યુટી કલેકટર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, વોર્ડ પ્રમુખ શ્રી અને હોદેદારો શ્રી એ હાજરી આપી.
સેવાસેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો છે
રિપોર્ટર વિપુલ પરમાર લીંબડી.
📲Get App