🔥 TRENDING Jharkhand HC: Acquittal in Coal Case D... Delhi to Experience Light Showers Toda... Industry Defends 0.4% UPI Fee Amid Pol... Kerala Bans Overpriced Popcorn in Cine... Sujeet Kalkal Wins 65kg Category at Wr... Vice President Radhakrishnan to Visit...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પડાણા ગામની સીમમાંથી દેશી બંદૂક સાથે 22 વર્ષીય યુવક ઝડપાયો

✍️ Reporter: Naresh katua 🗓 17 Sep 2026, 10:08 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પડાણા ગામથી સીમ તરફના રસ્તે એસ.ઓ.જી.ની ટીમે રેડ કરી

બાવળોની ઝાડી નજીકથી મુકંદર દાઉદભાઈ ગંઢ ઝડપાચો

આરોપીના કબજામાંથી હાથ બનાવટની દેશી બંદૂક મળી|

પોલીસે રૂ. 5 હજારની કિંમતનું અનિશસ્ત્ર કબજે કર્યુ

ગાંધીધામ બી ડિવિઞન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી શરૂ
📲Get App