🔥 TRENDING અમરેલીમાં નકલી ખાતરનું મસમોટું કૌભાંડ:... અમરેલી જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સ... राधाष्टमी पर अनोखी मटकी लुटाई प्रतियोग... મહીસાગર નાયબ કલેક્ટર એચ ટી મકવાણા ની ક... અમરેલીમાં ધોળા દિવસે બિપિન ટેલર દુકાન... ಪ್ರಶಸ್ತಿ ಪಡೆದ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತಷ್ಟು ಹೆಚ್ಚ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવાસેતુ કાર્યક્રમ તારીખ :21/09/2026

✍️ Reporter: PATEL RASIKKUMAR MANILAL 🗓 20 Sep 2026, 09:52 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વલસાડ જિલ્લાના ઉંબરગામ તાલુકામાં પ્રજાના પ્રશ્નોના જગ્યા ઉપર ઉકેલ લાવવા માટેનો કાર્યક્રમ તારીખ 21-સપ્ટેમ્બર-26 ના રોજ યોજવામાં આવી રહ્યો છે, તેમાં સમાવિષ્ટ ગામોની યાદી - મરોલી,ધોડીપાડા, કોલીવાડ,સરઈ,માણેકપુર,મમકવાડા,ફણસા, કરાlજગામ, કલગામ, કનાડું, બીલીયા અને માંડા.
📲Get App