🔥 ट्रेंडिंग ધારી એસટી બસ ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્... એકતા નગરમાં બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્ય... கடலூரில் பூனை போன்ற கண்கள் கொண்ட அறிய... ओडिशा: गंजम जिले के हिंजिकाटू गांव में... પેટલાદ એસટી ડેપોમાં નવીનીકરણના નામે ‘લ... અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાનેરા તાલુકામાં 21 કિ.મી. માર્ગ પહોળાઈ 7 મીટર સુધી વધારવા ₹10 કરોડ ફાળવવામાં

✍️ रिपोर्टर: Haribhai Rabari 🗓 22 सित. 2026, 04:46 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાનેરા તાલુકામાં થાવરથી વાસણ બોર્ડર સુધીનો 21 કિ.મી. માર્ગ 5.5 મીટરથી 7 મીટર પહોળાઈમાં વધારવા અને મજબૂતીકરણ માટે રાજ્ય સરકારે ₹10 કરોડ ફાળવ્યા.

ધાનેરા તાલુકામાં થાવરથી વાસણ બોર્ડર સુધીનો અંદાજિત 21 કિ.મી. માર્ગ 5.5 મીટર પહોળાઈથી 7 મીટર પહોળાઈમાં વધારવા અને મજબૂતીકરણ માટે રાજ્ય સરકારે યોજના બનાવી છે.
પ્રથમ તબક્કામાં ધરણોધરથી વાસણ બોર્ડર સુધીનો 5 કિ.મી. માર્ગ 7 મીટર પહોળાઈ સાથે મજબૂતીકરણ માટે ₹10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ યોજનામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે આભાર વ્યક્ત કર્યો અને આ પ્રોજેક્ટને આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
માવજી દેસાઈ, ધાનેરા ધારાસભ્ય, આ પ્રોજેક્ટ માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ પગલું મતદારોના જીવનમાં સુવિધા લાવશે.
📲Get App