🔥 TRENDING Haryana Under-23s Women Face Uttarakha... दोस्त की शादी में शराब पीने की घटना पर... 📰 NEED24 NEWS IMD Warns of Dense Fog Over Delhi, Pun... मंगलपुर नदी पर पुल क्षतिग्रस्त, लोहे क... अजमेर में चाकू लेकर घूमते व्यक्तियों क...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો ધમધમાટ શરૂ!

✍️ Reporter: Atul Thakor 🗓 27 Nov 2026, 09:34 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો ધમધમાટ શરૂ!

​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ સમિટ-2027ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ગિફ્ટ સિટીની મુલાકાત લઈને સ્ટ્રેટેજિક એક્સપાન્શન, વર્લ્ડક્લાસ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ નિર્માણ અને જુદા-જુદા ઇવેન્ટ્સના આયોજન સ્થળોની વિઝિટ તથા કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી...

​સમીક્ષા બેઠકમાં 2030 માટે ગિફ્ટ સિટીના વિકાસ રોડમેપ, નાણાકીય અને વ્યવસાયિક ઇકોસિસ્ટમના વિસ્તરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું; આ સાથે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલ અને શોપિંગ મોલ જેવી નિર્માણાધીન સુવિધાઓની પ્રગતિની વિગતો પણ મેળવી...

​ઉલ્લેખનીય છે કે, 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગિફ્ટ સિટીમાં યોજાનારા ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, ઉદ્યોગના નેતાઓ અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને એક પ્લેટફોર્મ પર આવવાનો અવસર મળશે...
📲Get App