🔥 TRENDING भागलपुर में विजयादशमी के पूर्व प्रतिमा... India Post launches 'Secure Future' bo... आबूरोड के ब्रह्माकुमारीज शांतिवन परिसर... Madhya Pradesh Labour Court to Rule on... RBI Report Shows Rising Digital Financ... High Court Stays No‑Confidence Motion...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 અંતર્ગત જયપુર ખાતે રોડ-શો યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 22 Oct 2026, 08:47 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 અંતર્ગત જયપુર ખાતે રોડ-શો યોજાયો...

શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ઉચ્ચ અધિકારીઓએ રાજસ્થાનના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠકો યોજી; જેમાં સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, ડેટા સેન્ટર્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિશાળ તકો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો...

રોડ-શો દરમિયાન ગુજરાતની વેપાર-અનુકૂળ નીતિઓ, વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રાજ્યના અગ્રણી ઔદ્યોગિક વિકાસ અંગે વિગતો રજૂ કરાઈ; રાજસ્થાનના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં નવા સાહસો શરૂ કરવા અને રોકાણ કરવા ક્ષેત્રે ઉત્સાહ દર્શાવ્યો...

રાજસ્થાનના ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઔદ્યોગિક સંસ્થાઓને પોતાની કુશળતા, વિચારો અને ભાગીદારી સાથે 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગર ખાતે આયોજિત VGGS 2027માં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું...
📲Get App