Sports
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે 2026 ની ઉજવણી: 'ખેલેગા ભારત, જીતેગા ભારત' થીમ હેઠળ અદભુત પ્રદર્શન
Watch on:
▶️ YouTube
આજરોજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે 2026 ની ઉજવણી 'ખેલેગા ભારત, જીતેગા ભારત' થીમ હેઠળ યોજાઈ, જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ મેદાન પર અદમ્ય ઉત્સાહ, ફિટનેસ અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું.
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે 2026 ની ઉજવણી 'ખેલેગા ભારત, જીતેગા ભારત' થીમ "ખેલેગા ભારત, જીતેગા ભારત" થીમ હેઠળ રાષ્ટ્રીય रमतगमत हिवस (National Sports Day - 2026) ની શાનદાર ઉજવણી!
આજરોજ અત્રેના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રમતગમતના આ મહાપર્વની એક અદભુત ઝલક જોવા મળી. દેશની સુરક્ષા માટે સદાય ખડેપગે રહેતા આપણા પોલીસ જવાનો અને અધિકારીઓએ મેદાન પર પણ પોતાના અદમ્ય ઉત્સાહ, ફિટનેસ અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી, જે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેના ઉદ્દેશ્યો સાથે સુસંગત છે.