स्थानीय
વુમન ઓફ ધ ફ્યુચર એવોર્ડ 2026: ધાંગધ્રાના સીતાબેન દેપાળા સહિત 50 પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન
વુમન ઓફ ધ ફ્યુચર એવોર્ડ 2026 સમારોહમાં 50 પ્રેરણાદાયી મહિલાઓને સન્માનિત કરવામાં આવી, જેમાં ધાંગધ્રાના સીતાબેન દેપાળાનો પણ સમાવેશ થાય છે.
વુમન ઓફ ધ ફ્યુચર એવોર્ડ 2026 ના ભવ્ય સમારોહમાં સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર કુલ પચાસ પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહનો ઉદ્દેશ્ય મહિલાઓની સિદ્ધિઓને ઉજાગર કરવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો હતો. રાજસ્થાનના બિકાનેરમાંઆ સમારંભમાં યોજાયો હતો
આ કાર્યક્રમમાં અનેક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને પુરસ્કૃત કરવામાં આવી. આ સન્માનિત મહિલાઓમાં ગુજરા
ના સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા શહેરના સીતાબેન દેપાળાનો પણ સમાવેશ થાય છે, જેમણે પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રેરણા સ્ત્રોત તરીકે સ્થાન મેળવ્યું છે.
આ પુરસ્કાર સમારોહ દ્વારા મહિલા સશક્તિકરણ અને તેમની અદમ્ય ભાવનાને બિરદાવવામાં આવી. સીતાબેન દેપાળા જેવા નામો સમાજમાં મહિલાઓની ક્ષમતાઓ અને યોગદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા