🔥 ट्रेंडिंग पिछुपारा कलां टोल प्लाज़ा पर सड़क सुरक... વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત... गुजरात में बहुजन समाज पार्टी के राष्ट्... બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યવ... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભારત પર્વ 2026'; ‘અતુલ્ય ભારત’ અંતર્ગત યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોની લોકકળાને રજૂ કરતાં આકર્ષક મુખવટા મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 नव. 2026, 09:07 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
'ભારત પર્વ 2026'; ‘અતુલ્ય ભારત’ અંતર્ગત યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોની લોકકળાને રજૂ કરતાં આકર્ષક મુખવટા મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં...

‘ભારતના મુખવટા’ શીર્ષક હેઠળ સજાવાયેલા આ પ્રદર્શનમાં લાલ, લીલા, સોનેરી અને કાળા રંગના વિવિધ આકારના મુખવટાઓ એકસાથે જોવા મળ્યા; લાકડું, માટી, ધાતુ અને કાગળના માવામાંથી કંડારાયેલા આ ચહેરાઓ સદીઓથી ધબકતી ભારતીય લોકસંસ્કૃતિ અને હસ્તકળાના મૂક સાક્ષી છે...

પ્રાગૈતિહાસિક કાળથી ડિજિટલ યુગ સુધીની માટી, કાષ્ઠ અને ધાતુથી બનતી ભારતીય ‘મુખવટા’ પરંપરાની અનોખી સફર; ભારતીય લોકસંસ્કૃતિમાં મુખવટાનું મહત્વ પૌરાણિક કથાઓ, ધાર્મિક અનુષ્ઠાન અને ગૂઢ પ્રતીકાત્મકતા સાથે વણાયેલું છે...
📲Get App