🔥 TRENDING ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાવ-થરાદ જિ... अभिनेता नाना पाटेकर का गोवा में निधन,... हरदोई: बरौलिया पुल से युवक के संदिग्ध... BJP Launches Counter-Movement Against... Maharashtra CEO unveils new steps to e... Crane Collapse Injures One at Thane MM...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે...

આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 04:59 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેલ મહાકુંભ 2026; માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે...

આગામી તા. 21 જાન્યુઆરી, 2027 સુધી રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે; દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન...

39 જેટલી રમતોમાં રેકોર્ડબ્રેક 76 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન; ખેલ મહાકુંભમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ વિવિધ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકે છે...

ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાને શોધી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું પ્લેટફોર્મ બન્યું છે : નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App