સ્વચ્છતા હિં સેવા સંકલ્પ અભિયાન 2026 સમી તાલુકા લેવલનો કાર્યક્રમ ગાજદિનપૂરા ભીમનાથ મહાદેવના પરિસરમાં યોજાયો
यहाँ देखें:
▶️ YouTube
સ્વચ્છતા હિં સેવા સંકલ્પ અભિયાન 2026 સમી તાલુકા લેવલનો કાર્યક્રમ ગાજદિનપૂરા ભીમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયો
સ્વચ્છતા એ સેવા પણ છે અને સંસ્કાર સાથે જ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા લોકોને સ્વચ્છતા જાળવવા, કચરો કચરાપેટીમાં જ નાખવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અપીલ કરી.
સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનવી જોઈએ.
સ્વચ્છ શહેર, સ્વસ્થ સમાજ — સ્વચ્છતા સૌની સહિયારી જવાબદારી.