🔥 TRENDING Indian-origin teenager killed in Londo... Google India to Provide CSAM Case Deta... Crime Branch Probes Death of IIT Bomba... Ketan Agarwal’s Father Demands Death P... 12 New Movies and Shows Debut on Netfl... Suriya and Jyothika Choose Scotland fo...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં 'સ્વચ્છતા હી સેવા-2026' ઝુંબેશથી રસ્તાઓ સ્વચ્છ,મચ્છરજન્ય રોગો નિવારણમાં પ્રગતિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 06:54 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાએ 17/09/2026 થી 02/10/2026 સુધી 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન હેઠળ શહેરની સફાઈ અને મચ્છરજન્ય રોગ નિવારણ માટે કામગીરી કરી..

સાબરકાંઠામાં-:
આજરોજ તારીખ-: 19 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર નગરપાલિકાએ 'સ્વચ્છતા હી સેવા-2026' અભિયાન શરૂ કર્યું, જે 17/09/2026 થી 02/10/2026 સુધી ચાલશે.આ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી, રસ્તાઓની સફાઈ અને મચ્છરજન્ય રોગ નિવારણ માટે સતત કાર્ય કર્યું..

નગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપી સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન રહે તેની કાળજી રાખવા અનુરોધ કરવામાં આવ્યો.હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહી, નાગરિકોના સહકારથી શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા સતત પ્રયત્નશીલ છે.
📲Get App