स्थानीय
સાબરકાંઠા: હિંમતનગરના વિધાનગરી કેમ્પસમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026નું આયોજન..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા વિધાનગરી કેમ્પસ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026નું આયોજન કરવામાં આવ્યું છે..
સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર શહેરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં આવેલા વિધાનગરી કેમ્પસ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ રાષ્ટ્રીય કક્ષાની સમૂહગાન સ્પર્ધાના આયોજનને પગલે સ્થાનિક સ્તરે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સ્પર્ધા વિધાનગરી કેમ્પસ ખાતે યોજાઈ રહી છે, જેમાં વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી રહી છે..
હિંમતનગર ખાતે વિદ્યાનગરી યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ૨૦૨૬ અંતર્ગત ભારત વિકાસ પરિષદ અને વિધાનગરી કેમ્પસના સહયોગથી કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે.