🔥 TRENDING Sathishan Claims He Dances Better Than... Wanted accused in MP hooch tragedy arr... 500 sq m map clearance allowed in 30 d... Eight arrested as armed gang celebrate... Fruit Vendor Dies in Road Accident 26-Year-Old Woman Killed in Hyderabad...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેપર લીક સામે કડક કાયદો: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા 2026નું સુધારા વિધેયક મંજૂર
Education

પેપર લીક સામે કડક કાયદો: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા 2026નું સુધારા વિધેયક મંજૂર

✍️ Reporter: Makvana Jaydip 🗓 01 Aug 2026, 09:52 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક-2026ને સંસદે મંજૂરી આપી છે. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને ન્યાયસંગતતા વધારશે તેમજ પેપર લીક જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહીનો માર્ગ વધુ મજબૂત બનાવશે.

"દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે સંસદે 'જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક-2026'ને મંજૂરી આપી છે. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું કે આ નિર્ણયથી પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે, તેમજ પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી શક્ય બનશે."
📲Get App