🔥 ट्रेंडिंग हौज़ ख़ास में सफाईकर्मियों को मास्क और... જાફરાબાદના લોઠપુર ગામે વેપારી પર જૂના... સુરતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં... सुमेरपुर: ग्राम पंचायत बाबा गांव के वा... ઓલપાડ પોલીસે સાયણ ગામમાંથી ₹1 લાખથી વધ... चकोरावाड़ा में नई जल जीवन मिशन लाइन का...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેલ મહાકુંભ 2026 બહેનોની ખો ખો સ્પર્ધા સમી તાલુકા કક્ષાની અંડર 17 ખો ખો સ્પર્ધા ઝીલવાણા ખાતે યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 अक्टू. 2026, 09:26 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેલ મહાકુંભ 2026 બહેનોની ખો ખો સ્પર્ધા સમી તાલુકા કક્ષાની અંડર 17 ખો ખો સ્પર્ધા શ્રી એચ ડી ગાર્ડી સહજાનંદ હાઈસ્કુલ ઝીલવાણા ખાતે યોજાઈ જેમાં સમી તાલુકાની સરકારી માધ્યમિક શાળા નાનીચંદુર,સરકારી માધ્યમિક શાળા વેડ,સરકારી માધ્યમિક શાળા ધધાણા,શ્રી એચ ડી ગાર્ડી સહજાનંદ હાઈસ્કુલ ઝીલવાણા,ગોચનાદ હાઈસ્કુલ એમ કુલ પાંચ સ્કૂલએ ભાગ લીધો હતો જેમાં સરકારી માધ્યમિક શાળા વેડ અને સરકારી માધ્યમિક શાળા ધધાણા એમ બંને શાળાઓના ખેલાડીઓને કારમી હાર આપીને પ્રથમ સ્થાને શ્રી એચ ડી ગાર્ડી સહજાનંદ હાઈસ્કુલ ઝીલવાણા બીજા સ્થાને ગોચનાદ હાઈસ્કુલ અને ત્રીજા સ્થાને સરકારી માધ્યમિક શાળા નાની ચંદુર જીત હાંસલ કરી ત્રણેય ટીમોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
📲Get App