🔥 TRENDING যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... mathura vrindavan ब्रज रज उत्सव में गं... Assam officials inspect tobacco shops... Assam Cabinet Names Dr Harsha Bhattach... Assam Rifles seize additional weapons...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ 2026 - સરદાર સાહેબની 151મી જન્મજયંતિ....

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 01:47 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસ 2026 - સરદાર સાહેબની 151મી જન્મજયંતિ....

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળ (SoU) દ્વારા એકતાનગર આસપાસના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના બાળકો માટે શરૂ કરવામાં આવી છે નિઃશુલ્ક AC સ્કૂલ ઈ-બસ સેવા...

એકતા નગરમાં SoU સત્તામંડળની વિશેષ પહેલ; 620 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શાળા પરિવહનનો લાભ...

માર્ચ-2025થી વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે 6 ઇ-બસ સાથે ગાઇડની પણ વ્યવસ્થા...

અંતરિયાળ ગામોમાંથી શાળા સુધીની વિદ્યાર્થીઓની સફર બની સરળ; AC ઈ-બસ સેવાથી સુરક્ષિત અને સુલભ પરિવહન પર ભાર...

SoU સત્તામંડળની આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની શાળા સુધીની અવર-જવર સરળ બની...
📲Get App