🔥 TRENDING નવા ભાડા અધિનિયમનો વિરોધ: વડોદરા સહિત... માતાપિતા વચ્ચે સૂતેલો બાળક દીપડો ઉપાડી... बघौली-प्रतापनगर संपर्क मार्ग पर एक साल... देवीपुरा गांव पोस्ट मंडोरा आंवला बरेली... गोविंदपुर में सघन वाहन जांच अभियान, बा... પોલીસકર્મીને નેમ પ્લેટ અંગે પૂછતાં માર...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 04 Oct 2026, 12:32 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો! 20-25 લોકો સામે તોડફોડની ફરિયાદ

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સુંદરપરા ટોલનાકે ટોલટેક્સ મુદ્દે હોબાળો થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ 20થી 25 લોકો 3થી 4 ફોરવ્હીલર સાથે ટોલબુથ પર પહોંચ્યા હતા. ટોલટેક્સ ભર્યા વગર વાહનો પસાર કરાવવા દાદાગીરી અને ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે.

બેરીકેટમાં તોડફોડ કરી જાહેર મિલકતને નુકસાન પહોંચાડયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
📲Get App