🔥 TRENDING Mamata Banerjee moves Supreme Court ch... Rajnagar By-Poll Sees Unexpected U-Tur... Nandigram Congress Candidate Sent to J... Gold Rate Today in Bihar 19th Septembe... IMD Issues Heavy Rain, Thunderstorm an... नवादा: 13 उत्कृष्ट शिक्षक जिला शिक्षक...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા જિલ્લામાં ઈડર સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં 20 વર્ષ કેદ અને દંડનો ચુકાદો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Sep 2026, 11:42 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર સ્પેશ્યિલ પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદ અને દંડની સજા આપી..

સાબરકાંઠા જિલ્લામાં-:
ઈડર સ્પેશ્યિલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદ અને દંડની સજા કરવામાં આવી.કોર્ટે કડક કાયદાની અમલવારી દર્શાવી,સમાજમાં ન્યાયની અપેક્ષા પૂર્ણ કરવા માટે કડક સજા નક્કી કરી..

આ ચુકાદો સ્થાનિક કાયદો અમલમાં કડકતા અને ન્યાયસંગતતા દર્શાવે છે.
📲Get App