🔥 ट्रेंडिंग લુણાવાડાના વાંસિયા તળાવ ખાતે બપોર સુધી... योगी सरकार ने शुरू की स्कूटी खरीद प्रक... ఆదిలాబాద్: ఎస్పీతో కలిసి రాత్రంతా డ్యూ... લીંબડીમાં આંગણવાડી કેન્દ્ર નં-૨૦ ખાતે... ड्रोन ने लहुल स्पीति के दूरस्थ गाँवों... आईएमडी ने पूर्वानुमान लगाया: उत्तर भार...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કનક્ષુમરા અને નેવીમોડા કેક્ટરી કેસમાં મોટી ક્ષકળતા! લાંબા| સમયથી વોન્ટેડ 2 આરોપીઓને LCB એ દર્બોોચી લીધા

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 25 सित. 2026, 02:05 PM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર એલ.સી.બી. (LCB) પોલીસે વર્ષ 2025 ના ડુપ્લીકેટ ઇંગિ્લશ દારૂ બનાવવાના બે અલગ-અલગ ગુનામાં લાંબા સમયથી ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કનસુમરા અને નેવીમોડા ગામે પકડાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં પોલીસે છેક રાજસ્થાન અને હરિયાણા જઈને આરોપી કિશનસિંહ શેખાવત તથા રોહતાસ સાગવાનની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 8.23 લાખ અને 7.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે હવે બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App