🔥 TRENDING લુણાવાડાના વાંસિયા તળાવ ખાતે બપોર સુધી... योगी सरकार ने शुरू की स्कूटी खरीद प्रक... ఆదిలాబాద్: ఎస్పీతో కలిసి రాత్రంతా డ్యూ... લીંબડીમાં આંગણવાડી કેન્દ્ર નં-૨૦ ખાતે... Drone Delivers Mail to Remote Lahul Sp... IMD Forecasts Heavy Rain and Thunderst...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કનક્ષુમરા અને નેવીમોડા કેક્ટરી કેસમાં મોટી ક્ષકળતા! લાંબા| સમયથી વોન્ટેડ 2 આરોપીઓને LCB એ દર્બોોચી લીધા

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 25 Sep 2026, 02:05 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જામનગર એલ.સી.બી. (LCB) પોલીસે વર્ષ 2025 ના ડુપ્લીકેટ ઇંગિ્લશ દારૂ બનાવવાના બે અલગ-અલગ ગુનામાં લાંબા સમયથી ફરાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કનસુમરા અને નેવીમોડા ગામે પકડાયેલી ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીના ગુનામાં પોલીસે છેક રાજસ્થાન અને હરિયાણા જઈને આરોપી કિશનસિંહ શેખાવત તથા રોહતાસ સાગવાનની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં 8.23 લાખ અને 7.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે હવે બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App