🔥 TRENDING 21-foot Ashtadhatu Sacred Mace Arrives... Father of Chandana liquor scandal supp... दिल्ली‑NCR में प्रदूषण नियंत्रण के लिए... डिजी यात्रा का अंतरराष्ट्रीय उड़ानों म... ಹೊನ್ನಾವರ ಕವಲಕ್ಕಿ ಕ್ರಾಸ್‌ನಲ್ಲಿ ಟೆಂಪೋ‑ಬೈ... मेरठ कैंट विधानसभा में डुप्लीकेट वोटों...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાપરના નાની રવના ખૂન કેસ: 2 મિત્રોને 7 અને 4 વર્ષની સખ્ત કેદ

રાપરના નાની રવના ખૂન કેસ: 2 મિત્રોને 7 અને 4 વર્ષની સખ્ત કેદ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 17 Sep 2026, 09:54 PM 👁 236
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાપર તાલુકાના નાની રવ ગામના ખૂન કેસમાં કોર્ટે2 આરોપી મિત્રોનેદોષીઠરાવ્યા.

કોર્ટે હત્યા સાબિત થઈ હોવા છતાં હેતુ પ્રસ્થાપિત ન થતાં IPC 302ને બદલે સાપરાધ મનુષ્યવધ IPC 304 હેઠળ સજા ફટકારી. એક આરોપીને 7 વર્ષ અને બીજાને 4 વર્ષનો સખ્ત કારાવાસ આપવામાં આવ્યો.
📲Get App