🔥 TRENDING Delhi to Install 100,000 Smart Street... International Scientists Debate Abando... India's Aditya-L1 and Europe's Proba-3... सेक्टर-105 आरडब्ल्यूए की जिलाधिकारी मह... "શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત બોજન... Amritsar: Man Stopped from Ruckus, Att...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગ્રામીણ કલાકારો તથા નાના વેપારીઓને રોજગારીનું નવું પ્લેટફોર્મ પૂરું પાડતા આટકોટ અને જસદણના કુલ 2 'ગ્રામહાટ' ના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા

સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગ્રામીણ કલાકારો તથા નાના વેપારીઓને રોજગારીનું નવું પ્લેટફોર્મ પૂરું પાડતા આટકોટ અને જસદણના કુલ 2 'ગ્રામહાટ' ના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 03:23 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગ્રામીણ કલાકારો તથા નાના વેપારીઓને રોજગારીનું નવું પ્લેટફોર્મ પૂરું પાડતા આટકોટ અને જસદણના કુલ 2 'ગ્રામહાટ' ના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા

ગ્રામીણ સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફનું આ એક પ્રશંસનીય અને મક્કમ પગલું છે. આ ભગીરથ કાર્ય બદલ તમામ સહભાગીઓને ખૂબ-ખૂબ અભિનંદન.

આ પ્રસંગે બસ ડેપો ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓના સેવાભાવી કાર્યને બિરદાવ્યું.
📲Get App