🔥 TRENDING Telugu Actor Sharwanand’s Film ‘Bhogi’... Anaswara Rajan Claims Telugu Cinema Ou... Gujarat, Uttarakhand, Arunachal Prades... Arunachal Releases Four Protesters Ove... Indian Army Refutes Allegations of Chi... Pulwama MLA Urges Raising Jammu Kashmi...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા હિંમતનગર હાઈવે પર ડિવાઈડર સાથે ટક્કરથી હેરિયર કાર ઉડતી, 2 ગંભીર ઈજાગ્રસ્ત
Automobile

સાબરકાંઠા હિંમતનગર હાઈવે પર ડિવાઈડર સાથે ટક્કરથી હેરિયર કાર ઉડતી, 2 ગંભીર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 19 Sep 2026, 09:12 AM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર હેરિયર કાર ડિવાઈડર સાથે ટક્કર ખાઈ હવામાં ઉછળી, 2 વ્યક્તિઓ ગંભીર ઈજાગ્રસ્ત.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-ઉદેપુર રાષ્ટ્રીય હાઈવે પર હેરિયર કારનો ગંભીર અકસ્માત થયો. ગાડી ડિવાઈડર સાથે ટક્કર ખાઈ, હવામાં ઉછળી અને પલટી મારતા રોડ પણ ઊંધી પડી ગઈ.

આ ઘટનામાં કારમાં રહેલા બે વ્યક્તિઓને ગંભીર ઈજા લાગી. અકસ્માત સ્થળે હાજર રહેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

પોલીસ અને ટ્રાફિક વિભાગે સ્થળની તપાસ શરૂ કરી છે. રોડને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે.
📲Get App