🔥 ट्रेंडिंग WPL 2027 Player Auction to Take Place... PM મોદીના બર્થ ડે પર હર્ષ સંઘવીએ શેર ક... વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના... केंद्र ने छह पंजाब जिलों को अल्ट्रा-से... पंजाब-हरियाणा उच्च न्यायालय ने दलित पु... असम ट्रिब्यून ने 16 सितंबर 2026 के जुआ...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનાર શહેરના વિરાટનગરમાં વોર્ડ નંબર 2 માં આર્શીવાદ નો દીવોનો વિતરણ કરેલ છે

✍️ रिपोर्टर: Abdul Khalik karim bhai 🗓 17 सित. 2026, 10:08 AM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આજરોજ વિકસિત ભારત સંકલબ અને સેવા કાર્યના 25 વર્ષ અંતર્ગત સેવા સંકલ્પ અભિયાન નિમિત્તે વોર્ડ નંબર 2 માં આશીર્વાદ દિવાનો વિતરણ કરેલ છે અને વોર્ડ નંબર 2 ના નગરપાલિકા સભ્ય નારણભાઈ બારડ મનુભાઈ રાઠોડ અસલમ ભાઈ ચૌહાણ ભાજપ શહેર મંત્રી રાજુભાઈ ગોસ્વામી બાલુભાઇ રામભાઈ રાઠોડ અને ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા
📲Get App