🔥 ट्रेंडिंग યાંગોદરમાં સગીરા દુષ્કર્મ કેસમાં 2૩ વર... બાબરા નજીક હાઈવે પર અકસ્માત: મોટરસાઇકલ... ઉતરાણ પોલીસ સ્ટેશનમાં યુવાનો સામે ફરિય... રાજુલામાં વાડીના રસ્તા મુદ્દે ઝઘડો: ઘા... अशोकनगर के कदवाया में गोवंश से दुष्कर्... સાબરકાંઠા-: LCB દ્વારા પ્રોહીબીશનના ગુ...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાણેટી ગામમાંથી 2, 13 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો છે

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 26 सित. 2026, 10:08 PM 👁 10
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદ તાલુકાના કાણેટી ગામમાંથી 2,13 લાખના દારૂ સાથે એક ઈસમને પકડ્યો

સાણંદ તાલુકાના કાણેટી ગામ પોલીસ ઇન્સ્પેકટર બી,ટી, ગોહિલ ની સુચના મુજબ આ પો, કો, મહિપાલસિહ સુરેન્દ્રસિંહ ની બાતમીના આધારે વિદેશી દારૂના વેચાણ પર કાર્યવાહી કરી છે,, પોલીસે શ્મશાન સામે થી 2,13 લાખનો દારૂ 9,12,બોટલો તેમજ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે દરોડામાં પોલીસે 47 વર્ષ ના જયપાલસિંહ ગભીર સિંહ વાઘેલા રહે કાણેટી ગામના ઈસમને પકડી પાડયા છે, પકડાયેલા આરોપી ને પ્રૌહી બીસન એકટની કલમ 65એ,ઈ,ને 116 b ને 81 નામના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,
📲Get App