🔥 TRENDING ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર... જંબુસર: લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરન... ગીર સોમનાથ સુત્રાપાડામાં જાળમાં ફસાયેલ... ગીર સોમનાથ ગીર ગઢડા ના દ્રોણ ગામે વેપ... অন্নপূর্ণা যাত্রা সিউড়ি 2 নং ব্লক ਮੁਕਤਸਰ ਹਲਕੇ ਵਿੱਚ ਭਿੰਦਰ ਸ਼ਰਮਾ ਨੇ ਵੱਖ-ਵੱ...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગીર સોમનાથ ગીર ગઢડા ના દ્રોણ ગામે વેપારી પર છરી થી હુમલો કરનાર 2 શખ્સો ની પોલીસે ધરપકડ કરી પોલીસ રિ કંટ્રકશન

✍️ Reporter: Sachin Vala 🗓 20 Aug 2026, 11:19 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ

ગીર ગઢડા ના દ્રોણ ગામે વેપારી પર છરી થી હુમલો કરનાર 2 શખ્સો ની પોલીસે ધરપકડ કરી

પોલીસ રિ કંટ્રકશન માટે બન્ને ને ઘટના સ્થળે લાવી હતી

બે દિવસ પહેલા દ્રોણ ગામ માં રાત્રિ ના સમયે ગાળો બોલી રહેલા આ બન્ને શખ્સો ને વેપારી ગાળો બોલવાની ના પાડવા જતા

છરી વડે વેપારી પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી

હુમલા ખોર બન્ને શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે
📲Get App