🔥 TRENDING અંબાજીની પગપાળા યાત્રામાં સેવારૂપી શ્ર... சத்தியபாமா வேட்புமனு தாக்கல் – அதிமுகவ... बाइक सवार युवक तेज रफ्तार ट्रक से टकरा... ભુજપુર ગામ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ... नगरपालिका अध्यक्ष पद के लिए नामांकन Four Talented Actresses Cast in Upcomi...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળના મોટી નરોલી એકસપ્રેસ હાઈવે પર ટેમ્પામાંથી 19 લાખના દારૂ સાથે ડ્રાઈવરને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડ્યો.
Crime

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 23 Jul 2026, 01:26 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ તાલુકાના મોટી નરોલી નજીક આવેલા દિલ્હી - મુંબઈ એકસપ્રેસ હાઈવેના ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.ટીમે આઈસર ટેમ્પાની તપાસ દરમિયાન વિદેશી દારૂ અને બીયરની કુલ 19026 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે ટેમ્પાના ડ્રાઇવરની ધરપકડ કરી દારૂ ,બિયર ,ટેમ્પો સહિત કુલ રૂપિયા 29,13,600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

📲Get App