🔥 TRENDING নয়াগ্রাম বিধান সভার বলদি স্কুলে ভারতী... Air India Flight Declares Emergency La... US diplomat quietly expelled from UK a... જુગાર રમતા 24 શખ્સોને ઝડપી પાડતી નળ સ... Mumbai Court Sentences Man to 1-Year J... Ganesh Idol Falls on Devotees During N...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
1930  કરો, આપોઆપ નોંધાશે FIR સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ

1930 કરો, આપોઆપ નોંધાશે FIR સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 28 Jul 2026, 05:06 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
1930 કરો, આપોઆપ નોંધાશે FIR સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન સાધીને e-Zero FIR પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 1930 હેલ્પલાઇન પર મળતી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદોના આધારે સિસ્ટમ દ્વારા આપોઆપ Zero FIR જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી નિયમ મુજબ FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે.
📲Get App