🔥 TRENDING Bollywood teen drama 'Don't Be Shy' ge... Kunal Kemmu‑Preity Zinta’s ‘VIBE’ Coll... पूरै बिशेषर बिरनांवा में धूमधाम से मना... Congress Accuses PM of Trying to Bar G... Delhi Police File FIR Over AI‑Morphed... પાળીયાદ
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

192 વર્ષથી અવિરત ચાલતી આસ્થા...

✍️ Reporter: Ilesh Kumar Ramabhai Bhoi 🗓 25 Sep 2026, 10:25 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
192 વર્ષથી અવિરત ચાલતી આસ્થા...

અમદાવાદથી અંબાજી સુધીની ઐતિહાસિક લાલ ડંડા સંઘ પદયાત્રા આજે પણ એ જ શ્રદ્ધા અને પરંપરાને જીવંત રાખી રહી છે.

પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, રસ્તાઓ બદલાયા... પણ મા અંબાના દર્શન માટેની ભક્તિ આજે પણ અડગ છે.
📲Get App