🔥 TRENDING FIR Filed Against Five Accused in Amri... Gunshot Hits Groom's Brother During We... Ludhiana Youth Murdered After Money Tr... Delhi Police Arrest Interstate Gang in... দুর্গাপুরে ৩০ ফুটের হনুমান মূর্তির উদ্... One-way traffic introduced on part of...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા 18 જેટલા ગુનાના રીઢા આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ગુના નો ભેદ ઉકેલવામાં આવ્યો

✍️ Reporter: Vijaykumar Joshi 🗓 27 Nov 2026, 05:50 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા 2.74 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં

હિંમતનગર ના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલી ઘરફોટ ચોરીના ભેદ સાથે અન્ય 18 જેટલી ઘરફોટ ચોરી આચરનાર રીઢા ગુનેગાર ચૂહા ને બે ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના 2.74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવેલ
📲Get App