🔥 TRENDING Police Halt Child Marriage in Bihar, A... Indore Police Confirm Summoning Nana P... BJP Postpones State Working Committee... Akhada Parishad President Ravindra Pur... Indore High Court Seeks Government Res... Jaipur Woman Arrested for Allegedly Co...
09 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અર્બન હેલ્થ સેન્ટર આણંદ પીપી યુનિટ દ્વારા શાળા નંબર 17 અને 21 માં ડેન્ગ્યુ અને મલેરિયા મચ્છર વિશેની માહિતી આપવામાં આવી
Health

અર્બન હેલ્થ સેન્ટર આણંદ પીપી યુનિટ દ્વારા શાળા નંબર 17 અને 21 માં ડેન્ગ્યુ અને મલેરિયા મચ્છર વિશેની માહિતી આપવામાં આવી

✍️ Reporter: DHARMENDRA RAMESHBHAI PARMAR 🗓 09 Jul 2026, 07:55 PM 👁 16

અર્બન હેલ્થ સેન્ટર આણંદ પીપી યુનિટ દ્વારા ડેન્ગ્યુ મલેરિયા મચ્છર વિશેની માહિતી સ્કૂલના બાળકોને આપવામાં આવે

આજરોજ અર્બન હેલ્થ સેન્ટર આણંદ પીપી યુનિટ દ્વારા શાળા નંબર 17 અને 21 માં ડેન્ગ્યુ મલેરિયા મચ્છર વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ જુલાઈ માસની ઉજવણી નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર નો આ પ્રોગ્રામ હતો
📲Get App