🔥 TRENDING RSS Chief Mohan Bhagwat’s Vijayadasham... Manipur Faces Shutdown After Man's Kil... Meghalaya CM Announces Upgrade of 56 B... तेज रफ्तार ट्रैक्टर ने मारा 15 वर्षीय... Meghalaya MP James Sangma Commends Del... Shillong Tea Brand Ink MoU with Dutch...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ગ્રામ્ય પોલીસે 17 ડુબ્લિકેટ ડૉક્ટર આરોપીને પકડી પાડયા

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 23 Oct 2026, 03:29 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ ગ્રામ્ય પોલીસે 17 ડુબ્લિકેટ ડૉક્ટર આરોપીને પકડી પાડયા

રાજકોટ ગ્રામ્ય પોલીસે 17 ડુબ્લિકેટ ડૉક્ટર આરોપીને પકડી પાડયા

જેમાં 14 આરોપી 10 અને 12 પાસ જ્યારે 3 ગ્રેજ્યુએટ પાસ હોવાનું આવ્યું સામે

જે તમામ ડોક્ટરના સહાયક તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરી ચૂક્યા હતા

જેઓ હોમિયોપેથીક સામાન્ય તાવ, શરદી સહિતની દવાઓનો કરતા હતા ઉપયોગ

જેમાં મોટા ભાગના ડોક્ટર 2 થી 3 મહિના જ્યારે અમુક ડોક્ટરોએ 10 વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસ કરતા ડોકટરો પકડી પાડ્યા

જેમાં અમુક સમયે પ્રેક્ટિસ બંધ કરી અન્ય કામ તરફ વળી જતા હતા ત્યાર બાદ ફરી પ્રેક્ટિસ ચાલુ કરતા

અનેક જગ્યાએ ખ્યાલ આવી જતા અનેક ડોકટરો નાશી છૂટયા

ભવિષ્યમાં પણ ડુબ્લિકેટ ડોકટરો વિરુધ ડ્રાઇવ રહેશે ચાલુ less
📲Get App