🔥 TRENDING દિવાળી-છઠ્ઠ તહેવારો પહેલા સુરતમાં પરપ્... ગુજરાત સરકારનું શાળા પ્રવેશ માટે આચાર્... बहराइच में PET परीक्षा के निरीक्षण हेत... కడప నాలుగో డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఎ... સુરતમાં ખાનગી લક્ઝરી બસોના જોરદાર હોર્... ਪਿਆਜ਼ ਦੀ ਸਟੋਰੇਜ ਬਣਾਉਣ ਲਈ ਸਰਕਾਰ ਦੇ ਰਹੀ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

16 વર્ષથી સેવાનું ધામ - સાંપ્રત ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોના હાથે બનેલા દિવડાઓથી ઝળહળશે દિવાળી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 25 Oct 2026, 07:46 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ (અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની નિવાસી સંસ્થા) સંસ્થા છેલ્લા ૧૬ વર્ષથી જૂનાગઢ બિલખા રોડ પર કાર્યરત છે.

સંસ્થામાં દિવ્યાંગ બાળકો દ્વારા રંગીન દિવડાઓ બનાવવામાં આવે છે જે કામગીરી ચાલુ છે. તૈયાર થયેલ દિવડા સંસ્થાના દાતાશ્રીઓ , અધિકારીઓ તેમજ સંસ્થાના હિતેચ્છુને દિવાળીના પાવન અવસર નિમિત્તે દિવ્યાંગ બાળકો દ્વારા સપ્રેમ ભેટ આપવાનું શરૂ કરેલ છે.
📲Get App