🔥 TRENDING How to Watch South Africa vs Australia... UK Leads International Emmy Nomination... RTINGS.com Releases 2026 List of Top 5... Avengers: Endgame Encore poised to lea... Kunal Kemmu's 'Vibe' Posts Strong Reco... Nani's 'The Paradise' Sets Box‑Office...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં 158.5 ગ્રામ ગાંજા સાથે 20 વર્ષીય યુવક| ઝડપાયો

✍️ Reporter: Naresh katua 🗓 24 Sep 2026, 05:38 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજમાં 158.5 ગ્રામ ગાંજા સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો સ્ટેશન રોડથી શાસ્ત્રીનગર જતા માર્ગે કાર્યવાહી, ગાંજા સહિત ર63,845નો મુદ્દામાલ કબજે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે Operation Zero Tolerance| અંતર્ગત સ્ટેશન રોડથી શાસ્ત્રીનગર જતા રસ્તા પરથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે 158.5 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડ અને ટુ-વ્હીલર સહિત કુલ T63,845નો મુદ્દામાલ| કબજે કર્યો છે.પકડાયેલા આરોપીની ઓળખ વિવેક સનાતનભાઈ બારોટ (ઉ.વ. 20), રહે. કૈલાસનગર, સંસ્કારનગર, ભુજ તરીકે થઈ છે.આ કાર્યવાહી PI એસ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ ASI કિશોરસિંહ બી. જાડેજા સહિત ભુજ શહેર બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા| કરવામાં આવી હતી.
📲Get App