🔥 TRENDING Keralam Tourism Rolls Out ‘Be a Malaya... Telangana High Court Extends Journalis... How to Verify Your Name in Telangana’s... Osmania University Secures 4th Positio... Odisha Legislative Assembly to Convene... INDA bloc rallies in Odisha against MM...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગારિયાધારમાં રૂ.15.33 કરોડના ખર્ચે 3 મુખ્ય રોડ RCC બનશે

✍️ Reporter: Makvana Jaydip 🗓 25 Aug 2026, 10:01 AM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારિયાધાર શહેરના ત્રણ મુખ્ય પ્રવેશ માર્ગો હવે રૂ.15.33 કરોડના ખર્ચે RCC બનશે. પાલિતાણા માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પાલિતાણા રોડ, નવાગામ રોડ અને મોટા ચારોડીયા રોડને મજબૂત RCC બનાવવામાં આવશે. હાલ નવાગામ અને પાલિતાણા રોડ પર ખોદકામની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનચાલકો અને સ્થાનિક લોકોને મજબૂત, સુરક્ષિત અને સુવિધાસભર રસ્તાની સુવિધા મળશે.
📲Get App