રાજુલા તાલુકાના ભેરાઈ ગામે મહાકાળી માતાના મઢે 151 કિલોનો વિશાળ ત્રિશૂળ અર્પણ
Watch on:
▶️ YouTube
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે મહાકાળી માતાના મઢે 151 કિલોનો વિશાળ ત્રિશૂળ અર્પણ*
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલા જાગતા *મહાકાળી માતાના મઢે શ્રદ્ધાનું અનેરું ઉદાહરણ જોવા મળ્યું.
સાવરકુંડલા વાળા શ્રી પરષોત્તમભાઈ બીજલભાઈ બાંભણિયા દ્વારા માતાજીને 151 કિલોનો વિશાળ ત્રિશૂળ અર્પણ કરવામાં આવ્યો. જેને શ્રદ્ધા ને વિશ્વાસ છે તેને કોઈ સીમા નથી નડતી.
આ અવસરે બહેનો-દીકરીઓ, માતાઓ, વડીલો, બાળકો સર્વેએ મહાકાળી માતાના મઢે ત્રિશૂળ ધામધૂમથી, વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે અર્પણ કર્યું હતું.
મઢે ધૂન મંડળી બોલાવવામાં આવી હતી, ભક્તિભાવથી ધૂન ભજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. બાંભણિયા પરિવારને માતાજી સુખી રાખે તેવી ભક્તિ અને શક્તિ સાથે બહોળી સંખ્યામાં લોકો દર્શને ઉમટી પડ્યા હતા.h
જય માતાજી! જય મહાકાળી માં!