🔥 TRENDING અગોલ ગામમાં માનવતાનો ઉદાહરણ: ખોરવાઈ ગય... વડોદરામાં ભાઈ-બહેનની કરૂણ મો*ત: વીજ કર... Renowned Bengali Filmmaker Raja Sen Pa... Bengali Film Icon Raja Sen Passes Away... Naga Chaitanya's 'Vrushakarma' Faces R... Toronto Police Investigate Shooting on...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

15 ઓગસ્ટ ઉજવણી

✍️ Reporter: Tejaskumar hiteshbhai solanki 🗓 15 Aug 2026, 06:14 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂશન ઉમરેઠ બોયઝ વિભાગ એન.એસ.એસ. યુનિટ દ્વારા ત્રિરંગા યાત્રા મલાવ તળાવથી શરૂઆત કરીને રતનપુરા ચોકડી, સરસ્વતી સ્કૂલ,ઓડ બજાર ,ઉમરેઠ દૂધ ઉત્પાદક સહકારી મંડળી,ગાયત્રી મંદિર, ગણપતિ મંદિર થઈ ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર સુધી ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું
📲Get App