🔥 ट्रेंडिंग વિસાવદર-ધારી વચ્ચે આવેલી વીરભૂમિ જમીન... ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા... नौबतपुर नगर पंचायतके कि कुर्सी फिर से... बीजेपी विधायक का ‘माँ‑बहन लाएँ’ बयान,... एमपी हाई कोर्ट ने एक दिन में NSA हिरास... मध्य प्रदेश पुलिस ने अधिकारियों के सोश...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે રોજ મોરીલા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમાં સરપંચ ગ્રામજનો શિક્ષકો તથા બાળકો હાજર રહ્યા હતા અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો નાટક અને ગીતો વગેરે ગાવામાં આવ્યા હતા

આજે રોજ મોરીલા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમાં સરપંચ ગ્રામજનો શિક્ષકો તથા બાળકો હાજર રહ્યા હતા અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો નાટક અને ગીતો વગેરે ગાવામાં આવ્યા હતા

✍️ रिपोर्टर: Amaratbhai D. Gohil 🗓 15 अग. 2026, 03:12 PM 👁 115
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગામના આગેવાનોએ બાળકોને આગળ વધવા તથા જીવનમાં ઉન્નતી કરવાના બોદ્ધ પાઠવ્યા હતા. *તે નિમિતે ગામના લોકોએ નાના બાળકોને બિસ્કીટ ચોકલેટ બુકો તથા ભાગ લેના લેનાર બાળકોને પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી

અહેવાલ અમરત ગોહિલ
મોરીલા.વાવ-થરાદ
આજે રોજ મોરીલા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમાં સરપંચ ગ્રામજનો શિક્ષકો તથા બાળકો હાજર રહ્યા હતા અલગ અલગ પ્રવૃત્તિઓ
બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો નાટક અને ગીતો વગેરે ગાવામાં આવ્યા હતા
તથા ગામના આગેવાનોએ બાળકોને આગળ વધવા તથા જીવનમાં ઉન્નતી કરવાના બોદ્ધ પાઠવ્યા હતા.
*તે નિમિતે ગામના લોકોએ નાના બાળકોને બિસ્કીટ ચોકલેટ બુકો તથા ભાગ લેના લેનાર બાળકોને પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી
*"જય હિન્દ" "જય ભારત"*
📲Get App