🔥 TRENDING AP Secures 25.1 Lakh MT Fertilizer for... CM Naidu Sets Ambitious Goal: Andhra P... Gujarat CM Patel Calls for Unity to Bu... Gujarat Celebrates Holi with Enthusias... Karnataka MLA’s Daughter Booked After... BJP Criticizes Karnataka's Gutkha Ban,...
15 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

શ્રી માનગઢ પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Makvana Jaydip 🗓 15 Aug 2026, 11:20 AM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગારીયાધાર તાલુકાના માનગઢ ગામની શ્રી માનગઢ પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

શ્રી માનગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા દેશભક્તિના માહોલમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સમગ્ર શાળા પરિસર ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું.
📲Get App