🔥 ट्रेंडिंग સુરતમાં સચીન-હજીરા હાઈવે પર હિટ-એન્ડ-ર... सिविल विधिक साक्षरता अभियान Dera fishing band karo સુરત મહાનગરપાલિકાએ ગેરકાયદે દબાણો સામે... জলঙ্গী নদীর ধারে অবৈধভাবে মাটি কাটার অ... સુરતના પ્રખ્યાત વકીલના 16 વર્ષીય પુત્ર...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ
देश

ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ

✍️ रिपोर्टर: Chavda Jignesh 🗓 11 अग. 2026, 12:02 PM 👁 97
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સર્વે હાથ ધરાશે અને કામગીરી 45 દિવસ સુધી ચાલુ રહેશે.
આ સર્વે અંતર્ગત રાજ્યના કુલ 18,197 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવશે. સર્વેયર દ્વારા ઘરે-ઘરે જઈને ખેડૂતોના ખેતર અને સર્વે નંબરની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે.
ખરીફ-2026 માટેનો આ ડિજિટલ પાક સર્વે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ખેડૂતોને સર્વે દરમિયાન જરૂરી માહિતી અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે
📲Get App