🔥 TRENDING BJP Targets Crime, Corruption and Cast... Man kills girlfriend with scissors aft... 19 Actors Who Hold the Record for Most... રખિયાલમાં નકલી તિરુપતિ કપાસિયા તેલનો ક... Arunachal Pradesh Lok Adalat settles 2... Arunachal Pradesh Deputy CM lauds PM M...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ
National

ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ

✍️ Reporter: Jignesh chavda 🗓 11 Aug 2026, 12:02 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સર્વે હાથ ધરાશે અને કામગીરી 45 દિવસ સુધી ચાલુ રહેશે.
આ સર્વે અંતર્ગત રાજ્યના કુલ 18,197 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવશે. સર્વેયર દ્વારા ઘરે-ઘરે જઈને ખેડૂતોના ખેતર અને સર્વે નંબરની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે.
ખરીફ-2026 માટેનો આ ડિજિટલ પાક સર્વે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. ખેડૂતોને સર્વે દરમિયાન જરૂરી માહિતી અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે
📲Get App