🔥 TRENDING બ્રહ્મ રત્ન રમેશદાદા ઠાકરનું મુંબઈથી શ... राजनगर में समाज कार्यकर्ताओं की बैठक म... Woman Set on Fire Inside Tamil Nadu Ho... Tamil Nadu Fishermen Rally Against New... Madhya Pradesh to Observe 'No-UPI Day'... Chief Minister to Open Regional Confer...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરકારી, અનુદાનિત કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટના અભાવે બાળકના પ્રવેશમાં અવરોધ ઊભો કરશે તો તેને રીતે કાયદા કલમ 14 નો ભંગ ગણવામાં આવશે. આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી, અનુદાનિત કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટના અભાવે બાળકના પ્રવેશમાં અવરોધ ઊભો કરશે તો તેને રીતે કાયદા કલમ 14 નો ભંગ ગણવામાં આવશે. આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 31 Jul 2026, 12:04 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધો. એક માં પ્રવેશ માટે બાલવાટિકાનું સર્ટિફિકેટ જરૂરી નથી
સ્કૂલો માંગશે તો શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી

ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સ્કૂલોને સ્પષ્ટ તાકીદ આપી છે.

એક માત્ર જન્મનું સર્ટિફિકેટ જ આધાર
ધોરણ એક માં પ્રવેશ માટે બાળકના જન્મના પ્રમાણપત્ર ને જ મુખ્ય આધાર ગણવામાં આવશે.

બાલવાટિકા પ્રિ-સ્કૂલ ફરજિયાત નથી
નવી શિક્ષણ નીતિ મુજબ વર્ષની વયમર્યાદા અને બાલવાટિકા લાગુ કરાઈ છે. પણ ધોરણ એક માં પ્રવેશ માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું બિલકુલ ફરજિયાત નથી
કડક કાર્યવાહીની ચેતવણી
જો કોઈ સરકારી, અનુદાનિત કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટના અભાવે બાળકના પ્રવેશમાં અવરોધ ઊભો કરશે તો તેને રીતે કાયદા કલમ 14 નો ભંગ ગણવામાં આવશે. આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સૂચના આપી છે કે પ્રવેશ વખતે ફક્ત બાળકની નિર્ધારિત ઉંમર જ ધ્યાનમાં લેવાની રહેશે.
📲Get App